iPhone iOS 18.3 Battery Issue: એપલ દ્વારા iOS 18.3 લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ બેટરીની ખૂબ જ સમસ્યા છે. એપલ દ્વારા હાલમાં જ નવી અપડેટ લોન્ચ કરવામાં આવી છે. આ અપડેટમાં હજી પણ બેટરીનો સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જ્યારથી iOS 18 લોન્ચ થયું છે ત્યારથી યુઝર્સને બેટરીને લઈને સમસ્યા આવી રહી છે.