આ સમાચાર તમે વાંચ્યા?

ભારતીયોની ઊંઘ હરામ, 59% લોકોને જ સળંગ 6 કલાક સૂવા મળે છે, બે સરવેના ચોંકાવનારા તારણ

World Sleep Day 2025: આજના સમયમાં મોટાભાગના લોકોની એક જ ફરિયાદ છે, પૂરતી ઊંઘ જ મળતી નથી. આવી સ્થિતિ 59 ટકા ભારતીયોની છે....

Mahesana: પાલાવાસણા બ્રિજની કામગીરી મુદ્દે રોડ સેફટી ઓથોરિટીએ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી

અમદાવાદ-મહેસાણા હાઈવે પર પાલાવાસણા ચોકડી ઉપર બની રહેલા ઓવરબ્રીજના સેફટી મુદ્દે ગુજરાત રોડ સેફટી ઓથોરીટીએ આ રોડના કોન્ટ્રાકટર મેસર્સ વાગડ કન્સ્ટ્રકશન કંપનીને નોટીસ...

Mahesana: ગરમીથી રાહત મેળવવા સ્વિમિંગ પૂલોનો સહારો, વોટરપાર્ક છલકાયા

મહેસાણા જિલ્લામાં તાપમાનનો પારો 36 ડિગ્રીએ સ્થિર રહ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે યુવાનો અને પ્રૌઢો વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલમાં સ્નાન કરીને...

ભારતમાં 59 ટકા લોકોને 6 કલાક પણ સરખી ઊંઘ નથી આવતી, કારણ ચોંકાવનારા: સર્વે

Image: FreepikWorld Sleep Day 2025: શું તમે પૂરતી ઊંઘ લઈ શકો છો? આ સવાલના જવાબમાં મોટાભાગના લોકો કહેશે ના. મોટાભાગના લોકોનું કહેવું હોય...
31 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, માર્ચ 16, 2025
31 C
Surat
રવિવાર, માર્ચ 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજી'ફાઈલ્સ' એપની ડાઉનલોડ સંખ્યા પાંચ અબજને ઓળંગી ગઈ

'ફાઈલ્સ' એપની ડાઉનલોડ સંખ્યા પાંચ અબજને ઓળંગી ગઈ


તમે કદાચ જાણતા જ હશો કે આપણા સ્માર્ટફોનમાં બિનજરૂરી બાબતો શોધીને ડિલીટ કરવા
માટે
‘ફાઇલ્સ બાય ગૂગલ’ એપ ખાસ્સી ઉપયોગી છે.

આ એપ આઠેક વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી એ સમયે તેનું નામ ‘ફાઇલ્સ ગો’ હતું. ૨૦૧૮માં તેનું નામ
બદલીને
‘ફાઇલ્સ બાય ગૂગલ’ કરવામાં આવ્યું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય