આ સમાચાર તમે વાંચ્યા?

Googleનું આ ફીચર Fake-APPથી થતા ડેટા ચોરીને રોકશે, કરોડો યુઝર્સને થશે ફાયદો

ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે તેમને ફેક એપ્સથી બચાવશે. આ ફીચર યુઝર્સના ડેટાને ખતરનાક એપ્સ દ્વારા એક્સેસ...

Holi 2025: હોળી રમ્યા પછી વાળમાં આ રીતે દૂર કરો રંગ

હોળી રંગોનો તહેવાર છે તેથી આ દિવસે લોકો રંગોનો ઉપયોગ કરે તે સ્વાભાવિક છે. મોટેભાગે આ રંગોમાં રસાયણો હોય છે. આ રંગો આપણી...

ઈસરોના સ્પેડેક્સ સેટેલાઈટ્સનું ડી-ડોકિંગ સફળ : ચંદ્રયાન-4 માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ

- નવેમ્બર 2024માં એક્સપેરિમેન્ટ શરૂ કરાયો હતો- માનવ અવકાશ મિશન અને ભારતના પોતાના સ્પેસ સ્ટેશન માટે પણ આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી સાબિત...

ISRO દ્વારા સેટેલાઇટનું સફળતાપૂર્વક અનડોકિંગ: ઇન્ડિયન સ્પેસ સ્ટેશન માટે માર્ગ ખૂલ્લો

ISRO Successfully Undocks Satellites: ISRO દ્વારા સફળતાપૂર્વક અવકાશમાં સેટેલાઇટનું અનડોકિંગ કરવામાં આવ્યું છે. આ મિશનને સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ નામ આપવામાં આવ્યું...
25 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, માર્ચ 15, 2025
25 C
Surat
શનિવાર, માર્ચ 15, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીરોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે યુદ્ધ: વાઇરલ વીડિયોને કારણે ભવિષ્યમાં યુદ્ધ કેવું...

રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે યુદ્ધ: વાઇરલ વીડિયોને કારણે ભવિષ્યમાં યુદ્ધ કેવું હશે એને લઈને ઉઠ્યાં સવાલ



Machine Fight: સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક ફાઇટ જોવા મળી છે. આ ફાઇટ કોઈ બે વ્યક્તિ વચ્ચેની નથી, પરંતુ ટેક્નોલોજી વચ્ચે છે. ચીનમાં એક યુઝરે વીડિયો શેર કર્યો છે, જેમાં રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે ફાઇટ થઈ રહી છે. આ બન્ને મશિન સાથે ફટાકડા રાખવામાં આવ્યાં હતાં. આ બન્ને મશિન ફટાકડાને એક બીજા પર ફોડતાં હતાં જેમ કે બન્ને એકબીજા સાથે બંદૂક અને રોકેટ દ્વારા હૂમલો નહીં કરી રહ્યાં હોય.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય