37.5 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, માર્ચ 12, 2025
37.5 C
Surat
બુધવાર, માર્ચ 12, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીભારતમાં 44 ટકા વધ્યા સાઇબર અટેક્સ, હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ પર

ભારતમાં 44 ટકા વધ્યા સાઇબર અટેક્સ, હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ પર



Cyber Attacks: દુનિયાભરના અન્ય દેશો કરતાં ભારતમાં સાઇબર અટેક્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. સાઇબર અટેક્સ ફક્ત ભારતનો જ પ્રોબ્લેમ નથી, પણ સમગ્ર વિશ્વના બધાં દેશોમાં મળી આવે છે. જો કે, ભારત માટે આ પ્રોબ્લેમ હવે વધી ગયો છે કારણ કે સૌથી વધારે અટેક ભારતીયો પર થાય છે. આ અટેક સામાન્ય માણસથી લઈને કંપનીઓ પર પણ થાય છે. એવું નથી કે ફક્ત સામાન્ય વ્યક્તિના જ પૈસા લૂંટવામાં આવે છે; કંપનીઓ પર પણ અટેક કરીને તેમના ડેટા ચોરી કરવામાં આવે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય