Bhimasar self-destruction case: રાપરના ભીમાસર ગામે ધોરણ 10ની વિદ્યાર્થિનીના આપઘાતમાં શિક્ષિકાના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો હતો. મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ આધારે સરકારી હાઈસ્કૂલના આચાર્યા જિજ્ઞાસા ચૌધરી સામે ફરિયાદ નોંધાય છે. નોંધનીય છે કે, પોલીસે સગીરાના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ચકાસણી માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
‘બધુ હું સહન ન કરી હોવાથી આ પગલું ભર્યું’
મળતી માહિતી અનુસાર, ભીમસારની સગીરાએ ગત 17મી જાન્યુઆરીએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.