કચ્છમાં પાંચ લાખ એકર ગૌચર જમીન ઉપર દબાણના આક્ષેપો
નાયબ કલેકટરનેે દોઢ વર્ષ પહેલા નોંધો રદ કરવાની માંગણી ધ્યાને ન લેવાતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
ભુજ: અંજાર સીમની ૧૯૭૩માં નીમ થયેલી ગૌચર જમીનને ખોટી રીતે સક્ષમ અધિકારીના હુકમ વિના ખાનગી પાર્ટીના નામે કરી અપાતાં જાગૃત નાગરિક તરીકે ખોટી નોંધે રદ કરવા નાયબ કલેકટરને કરેલી અપીલ દોઢ વર્ષે દાખલ ન કરવાનું કારણ પૂછતાં ‘તમે ત્રાહિત વ્યક્તિ છો’ તેવો જવાબ અપાયો તે કેટલો વાજબી છે તેવો કોંગ્રેસ અગ્રણીએ આજે પત્રકાર પરિષદમાં મુદ્દો ઉઠાવતાં જણાવ્યું કે આ બાબત જિલ્લા કલેકટરને અપીલ કરાઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે કચ્છમાં પ લાખ એકર જેટલી ગૌચર જમીનો પર ભાજપના નેતાઓ અને મળતીયાઓએ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
અંજારની સીમની ગૌચર જમીન સર્વે નં.