AI Image |
Bhuj News : ભુજના જીઆઈડીસી હંગામી આવાસ પાસે બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર ભારતીય નાગરિક હોવાના આધાર પુરાવા બનાવી રહેતી હોવાની SOGને બાતમી મળી હતી. જેને લઈને 30 મે, 2023ના રોજ SOGએ તપાસ કરતા ફાતિમા નામની બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી.