ઉમરાળા બસ સ્ટેશન પાસેથી એલસીબીએ મોડી રાતે દારૂનો જથ્થો ઝડપ્યો
દારૂની ૧૫,૧૨૬ બોટલ,બિયરના ૨,૦૧૬ ટીન અને ટેન્કર સહિત રૂ.૫૩.૧૮ લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો ઃ જથ્થો આપનાર સહિત ચાર સામે ફરિયાદ
ભાવનગર: હરિયાણાથી ઓક્સિજન ટેન્કરમાં મસમોટો વિદેશી દારૂનો જથ્થો ભરીને દારૂની ડિલિવરી આપવા જઈ રહેલા રાજસ્થાનના શખ્સને લોકલ ક્રાઈમબ્રાંચ ભાવનગરની ટીમે ગત મોડી રાત્રે ઉમરાળા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ ૧૫ હજારથી વધારે વિદેશી દારૂની બોટલ અને બે હજારથી વધારે બિયરના ટીન મળી કુલ રૂ.૫૩.