– ચાર મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
ભાવનગર : ભાવનગરમાંથી ચોરી કરેલા મોબાઈલ સાથે ચાર શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર મોબાઈલ મળી રૂ.૨૮ હજારનો મુદ્દામાલ કબજે લીધો
આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.