29 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
29 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યસૂતાં પહેલા દેખાય આવા લક્ષણો, તો નજરઅંદાજ ન કરતાં: ફેફસાં નબળા થયા...

સૂતાં પહેલા દેખાય આવા લક્ષણો, તો નજરઅંદાજ ન કરતાં: ફેફસાં નબળા થયા હોવાના હોઈ શકે સંકેત


Image: Freepik

Symptoms of Lung Weakness: ફેફસાં આપણા શરીરનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગોમાંનું એક છે, જે જીવન માટે જરૂરી ઓક્સિજનને લોહીમાં પહોંચાડવાનું કામ કરે છે. દરમિયાન તેની નબળાઈને લાંબા સમય સુધી અવગણવી જીવલેણ સાબિત થઈ શકે છે. લંગ્સમાં ડેમેજ થવા પર અમુક સંકેત રાત્રે વધુ ગંભીર રૂપમાં નજર આવવા લાગે છે. જો તમે આ લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છો તો તાત્કાલિક ડોક્ટર પાસે તપાસ કરાવો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય