32 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, માર્ચ 19, 2025
32 C
Surat
બુધવાર, માર્ચ 19, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth Tips: મલાઈકા અરોરાને ABC જ્યુસ કેમ પ્રિય છે, જાણો તેના ફાયદા

Health Tips: મલાઈકા અરોરાને ABC જ્યુસ કેમ પ્રિય છે, જાણો તેના ફાયદા


સામાન્ય જીવનમાં ઘણી વ્યક્તિઓ પોતાના આહાર પર ખાસ ધ્યાન રાખતા હોય છે. તેમાં જ્યુસની વાત આવે ત્યારે તમે ગ્રીન જ્યુસ, ઓરેન્જ જ્યુસ, પાલકનુ જ્યુસ કે પછી ફ્રુટ જ્યુસ સાંભળ્યુ હશે પણ છેલ્લા કેટલાક સમયથી એક ખાસ પ્રકારનુ જ્યુસ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યુ છે. જેનુ નામ છે એબીસી જ્યુસ એબીસી જ્યુસ જેના અનેક ફાયદા સાથે એક પોતાની એક અલગ ઓળખ બનાવી ચુક્યુ છે. તમને તેના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશુ

જ્યુસ પોષકત્તવોને તમારા રોજિંદા આહારમાં સામિલ કરો જે એક સરળ અને અસરકારક રીત છે. ઘણા બધા લોકો પોતાના દિવસની શરુઆત જ્યુસ પીને કરતા હોય છે. પછી ભલે તે ટ્રેન્ડી ગ્રીન જ્યુસ હોય કે નારંગીનુ જ્યુસ. છેલ્લા કેટલાક સમયથી એક ખાસ પ્રકારનુ જ્યુસ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યુ છે. જેનુ નામ છે એબીસી જ્યુસ એબીસી જ્યુસ જેના અનેક ફાયદા સાથે એક પોતાની એક અલગ ઓળખ બનાવી ચુક્યુ છે. અભિનેત્રી મલાઈકા અરોડા પણ આ જ્યુસની ચાહક છે. અને તેમણે વિડિયોમાં આ વિશે જાણકારી પણ આપી હતી.

એબીસી જ્યુસ છે શું

એબીસી જ્યુસ જેમાં સફરજન, બીટ અને ગાજર ત્રણેયને મેળવીને બનાવવામાં આવે છે. જેમાં ફાઈબર, એન્ટીઑકિસડન્ટ અને પોટ્શિયમ,ઝિંક અને આયરન સબિત અનેક પોષકતત્વો પ્રદાન કરે છે.

એબીસી જ્યુસમાં કયા ઘટકો હોય છે

1: સફરજન

સફરજનમાં ફાઈબર, વિટામીન સી, પોટ્શિયમ અને વિટામીન ઈ તેમજ પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે પાચનશક્તિ અને સ્વાસ્થ્ય અને વજન નિયંત્રણ કરવામાં મદદરુપ થાય છે.

2: બીટ

બીટમાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. અને તેમાં કેલરી પણ ઓછી હોય છે, તે ફોલેટ, ફાઈબર, વિટામીન સી, પોટેશિયમ, આયરન અને પ્રોટીન પુરુ પાડે છે

3: ગાજર

ગાજરમાં વિટામીન Aનો ઉત્તમ સ્ત્રોત છે. જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે. તેમાં પોટેશિયમ, વિટામીન B6, બાયોટિન, ફાઈબર અને વિટામીન પણ હોય છે.

એબીસી જ્યુસના ફાયદા

એબીસી જ્યુસમાં કેલરી ઓછી હોય છે. જે વજન ઓછુ કરવાવાળા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે.

Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય