સનાળા રોડ પર સ્ટેશનરી શોપમાં નકલી આધાર કાર્ડ બનાવાતા હતા
બિનઅધિકૃત રીતે પોસ્ટમેનની કીટનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજના આધારે બનાવટી આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઇ કરાતી હતી
મોરબી : શહેરના સનાળા રોડ પર આવેલ સુપરમાર્કેટમાં આવેલ સ્ટેશનરી
શોપના સંચાલકે પોસ્ટમેનની આધાર કાર્ડ કીટનો ગેરકાયદે ઉપયોગ કરી આધારકાર્ડ ડેટાનો
એક્સેસ લઈને ખોટા દસ્તાવેજ બનાવી છેડછાડ કરી ખરા તરીકે ઉપયોગ કરી નકલી આધાર કાર્ડ
શોપના સંચાલકે પોસ્ટમેનની આધાર કાર્ડ કીટનો ગેરકાયદે ઉપયોગ કરી આધારકાર્ડ ડેટાનો
એક્સેસ લઈને ખોટા દસ્તાવેજ બનાવી છેડછાડ કરી ખરા તરીકે ઉપયોગ કરી નકલી આધાર કાર્ડ