Surat Corporation : વર્ષ 2019માં સુરત મહાનગરપાલિકાના બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતા વધુ પડતા કેમીકલના કારણે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેટલાક ભાગ બદલવા પડ્યા હતા. આ સમયે પાલિકાએ કેમિકલ છોડનાર ઇન્ડ એસો. પાસે પૈસા વસુલી ઈજારદારને આપવા માટેની દરખાસ્ત મંજુર કરી હતી. 2019માં પ્લાન્ટમાં મશીનરી બગડી હતી તો હજુ રીપેર થઇ નથી, ત્યારે હાલમાં ફરીથી સુરતના ઉદ્યોગ દ્વારા ડ્રેનેજ માં કેમિકલવાળું પાણી છોડવાનું શરૂ થયું હોવાની ફરિયાદ બહાર આવી છે. ભટાર અને બમરોલીના એસ.ટી.