અંગ્રેજી દારૃની ૬૭૯૨ બોટલો રૃરલ એલસીબીની ટીમ દ્વારા કબજે
દારૃ છુપાવી રાખનાર બુટલેગરની હાથ ધરાઈ શોધખોળ
ગોંડલ : ગોંડલ પંથક મા શિયાળાની કડકડતી ઠંડીમાં રૃરલ એલસીબી પોલીસે
બુટલેગરોની ઠંડી ઉડાડી છે. ગોંડલ તાલુકાના પાટીદડ ગામમાં પડતર મકાન માંથી વિદેશી
દારુની ૩૫૦ પેટીઓ સાથે રૃ.
બુટલેગરોની ઠંડી ઉડાડી છે. ગોંડલ તાલુકાના પાટીદડ ગામમાં પડતર મકાન માંથી વિદેશી
દારુની ૩૫૦ પેટીઓ સાથે રૃ.