રેઢિયાળ વહીવટને લીધે વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ
યજીસીની સંશોધન ગ્રાન્ટ બંધ થઈગઈ, નવી નિમણુંકો સ્થગિત સ્પોર્ટસ કોમ્પ્લેકસની જાળવણીનો અભાવ, ફારસરૃપ મોનીટરીંગ
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.નો વહીવટ દિન પ્રતિદિન કથળી રહ્યો હોવાની વ્યાપક
ફરિયાદો વચ્ચે આજરોજ યુવા કોંગ્રેસ અગ્રણીએ કુલપતિને રજૂઆત કરી યુનિ.