૨૦૨૨ની સાલમાં રાજકોટ નજીકના નવાગામમાં લગ્ન થયા હતા
ભાવનગર પંથકમાં રહેતા વર, તેનાં માતા-પિતા, કન્યાનાં માતા-પિતા અને ગોર મહારાજને આરોપી બનાવાયાં
રાજકોટ : રાજકોટ નજીકના નવાગામમાં ૨૦૨૨ની સાલમાં ૧૬ વર્ષની તરૃણી અને
૨૮ વર્ષના યુવાન વચ્ચે થયેલા લગ્ન બાબતે વર ઉપરાંત વર-કન્યાના માતા-પિતા અને ગોર
મહારાજ સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
૨૮ વર્ષના યુવાન વચ્ચે થયેલા લગ્ન બાબતે વર ઉપરાંત વર-કન્યાના માતા-પિતા અને ગોર
મહારાજ સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.