સાવરકુંડલાનાં ચરખડિયા ગામ પાસે અકસ્માત
બે કોલેજિયન મિત્રોને અમરેલીની કોલેજમાં પરીક્ષા હોવાથી સંબંધીની કારમાં જતા હતા ત્યારે સર્જાઇ કરૃણાંતિકા
અમરેલી : સાવરકુંડલાના ચરખડિયા ગામ નજીક કારને અકસ્માત નડયો હતો. વિદ્યાર્થીઓને
લઇને અમરેલી ખાતે કોલેજની પરીક્ષા આપવા માટે જતા હતા તે વખતે પુલ પરથી કાર નીચે ખાબકી
લઇને અમરેલી ખાતે કોલેજની પરીક્ષા આપવા માટે જતા હતા તે વખતે પુલ પરથી કાર નીચે ખાબકી