આ સમાચાર તમે વાંચ્યા?

2.50 કરોડના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદઃફરિયાદીને 60 લાખ વળતર ચુકવવા હુકમ

 સુરતજમીનની ડીલ સંદર્ભમાં ચેક આપ્યા હતા ઃ આરોપીને દોષી ઠેરવ્યા બાદ વર્તણુંક ધ્યાને લેતા સજા વખતે બિનજરૃરી સહાનુભૂતિ રાખવાની જરૃર નથીઃકોર્ટજમીનમાં રોકાણના નામે 2. Source link

સે-૬ની સરકારી જમીન પર યોગી સર્વિસનો કબ્જોઃગેરકાયદે બસ પાર્કિંગ સામે કાર્યવાહી

સરકાર પાસે જગ્યા માંગી તો વિભાગે રિકવરી કાઢીમંજુરી વગર સરકારી જમીનમાં વર્ષોથી બસો પાર્ક કરવા સામે કોમર્શિયલ ભાડું વસૂલવા પાટનગર યોજના વિભાગની ભલામણગાંધીનગર...

સરગાસણના દંપતિને ડિજિટલ એરેસ્ટ કરી ૨.૫૦ લાખ રૃપિયા પડાવી લીધા

સાયબર ગઠિયાઓનો વધી રહેલો આતંક૨૦૦ કરોડના મનીલોન્ડરિંગ કેસમાં ૫૬ એફઆઈઆર નોંધાઈ હોવાનું કહી ધમકી આપી હતી ઃ પોલીસની તપાસગાંધીનગર : હાલમાં સાયબર ગઠિયાઓ દ્વારા...

માણસાના ખરણામાં દિવાલ ધસી પડતા બે શ્રમિકનાં મોત

દોઢ મહિનાથી માતાજીના નવા મંદિરનું કામ ચાલતું હતુંત્રણ શ્રમિકો દિવાલ નીચે દટાયા હતા ઃ એકને ઇજાઓ પહોંચતાં અમદાવાદ સિવિલ ખસેડાયોમાણસા :  માણસા તાલુકાના ખરણા...
17 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જાન્યુઆરી 11, 2025
17 C
Surat
શનિવાર, જાન્યુઆરી 11, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છનલિયાના લોકો દિવસે પણ તાપણા કરવા મજબૂરઃ જનજીવનને અસર

નલિયાના લોકો દિવસે પણ તાપણા કરવા મજબૂરઃ જનજીવનને અસર



વહેલી સવારે પવનનું જોર વધતા અબડાસાવાસીઓ ઠૂંઠવાયા

ગરમ વસ્ત્રોની બજારમાં ગરમી આવીઃ ઠંડીનું પ્રમાણ વધતા દૂધની માત્રામાં રોજિંદો ઘટાડો, બજારમાં ચહલપહલ ઘટી

ભુજ: ગુજરાતમાં ઠંડીમાં મોખરે રહેતા નલિયામાં આ વર્ષે પણ લઘુતમ તાપમાનનો પારો સીંગલ ડીજીટમાં પહોંચી ગયો છે પરિણામે શિયાળાની કડકડતી ઠંડીની અસર જનજીવન ઉપર પડી રહી છે. છેલ્લા બે દિવસથી માવઠા જેવું વાતાવરણ હોતા નલિયાના લોકો દિવસે પણ ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. ધોળા દિવસે નલિયામાં લોકો તાપણા કરવા મજબુર બન્યા  છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય