દોઢ મહિનાથી માતાજીના નવા મંદિરનું કામ ચાલતું હતું
ત્રણ શ્રમિકો દિવાલ નીચે દટાયા હતા ઃ એકને ઇજાઓ પહોંચતાં અમદાવાદ સિવિલ ખસેડાયો
માણસા : માણસા તાલુકાના ખરણા ગામે છેલ્લા દોઢ મહિનાથી મેલડી
માતાજીના નવીન મંદિરનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે સવારે બાંધકામ સમયે બાજુના
મકાનની કાચી દિવાલ ઘસી પડતા અહીં કામ કરી રહેલ ત્રણ મજૂરો દિવાલ નીચે દટાયા હતા