સાયબર ગઠિયાઓનો વધી રહેલો આતંક
૨૦૦ કરોડના મનીલોન્ડરિંગ કેસમાં ૫૬ એફઆઈઆર નોંધાઈ હોવાનું કહી ધમકી આપી હતી ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : હાલમાં સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને
પોલીસ કે અન્ય કોઈ એજન્સીની ઓળખ આપી રૃપિયા પડાવી રહ્યા છે ત્યારે સરગાસણમાં રહેતા
દંપતીને પણ ૨૦૦ કરોડના મનીલોન્ડરિંગ કેસમાં ૫૬ એફઆઇઆર નોંધાવી હોવાનું કહી ડિજિટલ