29 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ફેબ્રુવારી 7, 2025
29 C
Surat
શુક્રવાર, ફેબ્રુવારી 7, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટરાજકોટવાસી ઠંડીમાં ઠુઠવાયા! 10 વર્ષમાં પહેલીવાર જોવા મળી કોલ્ડવેવની અસર

રાજકોટવાસી ઠંડીમાં ઠુઠવાયા! 10 વર્ષમાં પહેલીવાર જોવા મળી કોલ્ડવેવની અસર



Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ઠંડી ભુક્કા બોલાવી રહી છે. આ વખતે કચ્છના નલિયા સાથે સૌરાષ્ટ્રનું રાજકોટ પણ ઠંડુગાર થઈ ગયું છે. રાજકોટમાં દર વર્ષે સામાન્ય ઠંડી નોંધાતી હતી, ત્યાં આ વખતે રાજકોટવાસીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવો પડી રહ્યો છે. છેલ્લાં દસ દિવસથી રાજકોટમાં શીત લહેર છે. દર વર્ષે કચ્છના નલિયા અને બનાસકાંઠાના ડીસામાં કોલ્ડવેવની અસર જોવા મળતી, પરંતુ આ વર્ષે સૌસરાષ્ટ્રના રાજકોટમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય