23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનદીકરીને યાદ કરીને ઈમોશનલ થઈ જતા હતા અભિષેક બચ્ચન, ડાયરેક્ટર સુજિતે કર્યા...

દીકરીને યાદ કરીને ઈમોશનલ થઈ જતા હતા અભિષેક બચ્ચન, ડાયરેક્ટર સુજિતે કર્યા ખુલાસા



Abhishek Bachchan Gets Emotional : ડાયરેક્ટર સુજિત સરકારે ખુલાસો કર્યો છે કે, તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટૉકની શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચન દીકરી આરાધ્યાને યાદ કરીને ઈમોનશન થઈ જતો હતો. ડાયરેક્ટર સુજિતે કહ્યું કે, આ ફિલ્મ પિતા-દીકરીના સંબંધ પર આધારિત છે. જેના કારણે ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિષેકને તેની 13 વર્ષની દીકરીની વધુ યાદ આવતી હતી. 

 અભિષેક દીકરીને યાદ કરીને થયો ભાવુક

ડાયરેક્ટર સુજિતે કહ્યું કે, શૂટિંગ દરમિયાન એવી ઘણી પળો હતી કે, જ્યાં અભિષેક ભાવુક થયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય