20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
20 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયા43,000 કરોડની સંપત્તિ ઠુકરાવી, દિગ્ગજ ટેલીકોમ કંપનીના પૂર્વ માલિકના દીકરાએ લીધો સંન્યાસ

43,000 કરોડની સંપત્તિ ઠુકરાવી, દિગ્ગજ ટેલીકોમ કંપનીના પૂર્વ માલિકના દીકરાએ લીધો સંન્યાસ



Malaysia Businessman Anand Krishnan: મલેશિયાના અબજોપતિ અને દિગ્ગજ ટેલિકોમ કંપનીના એરસેલના પૂર્વ માલિક આનંદ કૃષ્ણનના પુત્ર વેન અજાન સિરિપાન્યોએ પિતાની 45339 કરોડની સંપત્તિ છોડી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. રાજાશાહીમાં જીવન જીવનારા વેન અજાને 18 વર્ષની વયે જ ભોગ-વિલાસ અને સમૃદ્ધિ છોડી બૌદ્ધ ધર્મનો સંન્યાસી બનવાની જાહેરાત કરી છે.

મલેશિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ

મલેશિયાના ધનિકોની યાદીમાં આનંદ કૃષ્ણન 5 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા ક્રમે છે. ટેલિકોમ, મીડિયા, સેટેલાઈટ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ એસ્ટેટ સહિત વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવતા આનંદ કૃષ્ણન આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને પણ સ્પોન્સર કરી ચૂક્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય