22 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
22 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છભુજમાં નર્મદાની બીજી લાઈન જોડાતા વિતરણમાં રાહત : પાણીનો જથ્થો નહીં વધે

ભુજમાં નર્મદાની બીજી લાઈન જોડાતા વિતરણમાં રાહત : પાણીનો જથ્થો નહીં વધે



900 ડાયાની કુકમાથી ત્રીજી લાઈન ચાલુ કરવાના ચક્રો પાલિકા દ્વારા ગતિમાન

ઉનાળા પહેલા નવા ટાંકા બનવાની આશાઃ નવા વિસ્તારો વધતાં નર્મદા નિગમ પાસે ૫૦ને બદલે ૬૦ એમએલડી પાણી આપવાની રજૂઆત 

ભુજ: ભુજની પણીની જરૂરિયાતને પહોંચી વળવા જૂની ૯૦૦ ડાયાની નર્મદાની પાણીની લાઈનમાંથી ભુજિયો ટાંકો ભરીને અન્ય ટાંકામાં પુરવઠો પહોંચાડી થતા વિતરણમાં ઝડપ લાવવા નવી ૫૦૦ ડાયાની લાઈન નાખવાનું કામ ચાલુ છે. જેમાંથી ભુજિયાનો ટાંકો અને સાથે સાથે રાવલવાડીનો ટાંકો પણ ભરાશે. જેથી વિતરણમાં સરળતા વધશે ખરી પણ પાણીનો જથ્થો નર્મદા નિગમ હાલે જે ૪૫થી ૫૦ એમએલડી આપે છે તે એજ રહેવાનો છે. આમ પાણી નહીં વધે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય