26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાવર્ષ-૨૦૧૧થી ૨૦૨૪ સુધીમાં વડોદરામાં જંત્રીના દરોમાં ૧૫૦થી ૨૦૦૦ ટકા સુધીનો જંગી...

વર્ષ-૨૦૧૧થી ૨૦૨૪ સુધીમાં વડોદરામાં જંત્રીના દરોમાં ૧૫૦થી ૨૦૦૦ ટકા સુધીનો જંગી વધારો


વડોદરા, તા.23 રાજ્ય સરકાર દ્વારા નવા જંત્રીના અમલ માટેની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. તાજેતરમાં નવી જંત્રીનો ડ્રાફ્ટ જાહેર કરી લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. વડોદરામાં વિવિધ વિસ્તારોમાં નવા જંત્રીના દરમાં મોટો ઉછાળો જણાય છે જેમાં વર્ષ-૨૦૧૧માં જે જંત્રીના દર હતા તેની સરખામણીએ વર્ષ-૨૦૨૪માં  જંત્રીના દર ૧૫૦થી ૨૦૦૦ ટકા સુધી વધ્યા છે.

વડોદરાની આસપાસનો વિસ્તાર હવે મોટાપાયે ડેવલોપ થઇ રહ્યો છે. શહેરની ચારે દિશામાં વિકાસ માટેના અનેક કામો ચાલુ છે એટલે નવી મુસદ્દારૃપ જંત્રીમાં આ વિસ્તારોમાં ઊચી જંત્રી સૂચવવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય