દાવેદારોનો રાફડો ફાટતા પંચાયત અને મામલતદાર કચેરી ઉભરાઇ
નડી શકે તેવા અપક્ષોને બેસાડવા ભાજપ-કોંગ્રેસના ધમપછાડાઃસોમવારે ફોર્મની ચકાસણી કરાશેઃમંગળવારે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ
ગાંધીનગર : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની
ચૂંટણી જાહેર કરવાની સાથે જ ગાંધીનગર તાલુકા પંચાયતના ગ્રામ્યવિસ્તારમાં રાજકીય
ગરમાવો આવી ગયો હતો.