– શેરમાર્કેટ, ક્રિપ્ટો અને ગોલ્ડમાં રોકાણના બહાને વૃદ્ધ અને મ્યુનિ. અધિકારી પાસે તેમજ ડિજિટલ એરેસ્ટ કરી વૃદ્ધના રૂ.3.34 કરોડ પડાવ્યા હતા
– સાયબર ક્રાઈમ પોલીસે ઝડપેલા આરોપીઓના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના કુલ રૂ.11.59 કરોડના વ્યવહારો થયા છે : ઝડપાયેલાના એકાઉન્ટ ઉપર સાયબર પોર્ટલમાં 85 ફરિયાદ છે
સુરત, : સુરતમાં શેરમાર્કેટ, ક્રિપ્ટો અને ગોલ્ડમાં રોકાણના બહાને વૃદ્ધ અને મનપાના અધિકારી પાસે તેમજ ડિજિટલ એરેસ્ટ કરી વૃદ્ધ પાસે રૂ.