અપહરણ કરીને ત્રણ શખ્સો ગુજરાતમાં આવ્યા હતા
ગાંધીનગર એલસીબીની ટીમે સગીરાને મુક્ત કરી અન્ય એક આરોપીની શોધખોળ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ગુનાઓ ઉકેલવા પોલીસ દોડી રહી છે ત્યારે
ગાંધીનગર એલસીબી દ્વારા રાજસ્થાનમાંથી અપહરણ કરીને રાયસણમાં ગોંધી રખાયેલી સગીરાને
મુક્ત કરાવી છે અને બે આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય એકની શોધખોળ શરૃ કરવામાં