24 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
24 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media

માસિક આર્કાઇવ્સ: ડિસેમ્બર, 2024

રાપરમાં ધિંગાણું : યુવાન ઉપર હુમલો કરી દુકાન સળગાવી, બે કારમાં તોડફોડ

રાપરમાં જૂના ઝઘડાના મુદ્દે બબાલમાં બાવીસ સામે ફરિયાદસામા પક્ષનાં ૩ મહિલા સહિત ૧૭ શખ્સોએ દુકાનમાં આગ ચાંપીબે જૂથના ટોળાં એકત્ર થતાં હોસ્પિટલમાં પોલીસના...

રાજકોટમાં ખેડૂતની જમીન મોર્ગેજ કરવાના નામે દસ્તાવેજ પોતાના નામે કરી ઠગાઇ

વ્યાજખોર સહિત ત્રણ શખ્સો વિરુધ્ધ નોંધાતો ગુનોધ્રોલના વાંકીયાના યુવાનને જમીનના બદલે વ્યાજે લીધેલા ૨૧ લાખના બદલે ૩૦ લાખ ચૂકવવા છતાં જમીન દસ્તાવેજ અન્યના...

રાજકોટમાં થર્ટી ફર્સ્ટ અન્વયે પોલીસનું ચેકીંગ, 28 પીધેલા, 5 છરી સાથે ઝબ્બે

ગમે ત્યારે માથાકૂટ કરવા છરી રાખીને,દારૂ ઢીંચીને રખડતા લુખ્ખાઅશિયાળામાં દારૂ જીવલેણ નિવડી શકે છતાં પીવાય છે, રોજ ચાર સ્થળોએ સરેરાશ ૨૫૦ને ટ્રાફિક દંડ,...

મહાપાલિકામાં એક જ જગ્યાએ ત્રણ વર્ષથી ફરજ બજાવતા કર્મીઓની બદલીમાં વિલંબ

- મહાપાલિકાના 60 જેટલા કર્મીની બદલીની ફાઈલ લાંબા સમયથી ધૂળ ખાતી હોવાથી ચર્ચા - સરકારમાં 3 કે 5 વર્ષે અધિકારી-કર્મચારીની બદલી થતી હોય છે...

કુંભારવાડાના રહેણાંકી મકાનમાંથી 1460 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

- શહેરમાં ધમધમતા દેશી દારૂના હાટડા પર મધ્યરાત્રે એસએમસી ત્રાટકી- સ્ટેટ મોનિટરિંગ સેલે રૂા. 3.43 લાખનો મુદ્દામાલ કબજે લઈ બોરતળાવ પોલીસ મથકમાં 7...

ભાવનગર શહેર-જિલ્લામાં નાતાલના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

- મનોહર રોશનીની આકર્ષક સજાવટથી ચર્ચ સંકુલો ઝળહળી ઉઠયાં- ચર્ચમાં માસ પ્રેયર બાદ ખ્રિસ્તીબંધુઓ ટેલેન્ટ ઈવેન્ટ સહિતના કાર્યક્રમોમાં સહભાગી થયા : પરસ્પર નાતાલની...

ભાવનગરમાં ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે 16 હોસ્પિટલમાં તપાસ કરાઈ

- ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે શાળા બાદ બીજા દિવસે હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ - ફાયર સેફ્ટી રીન્યુઅલ નહીં કરાવી હોવાથી ર હોસ્પિટલને નોટિસ ફટકારી :...

આજનુ પંચાંગ તા.26/12/2024,ગુરૂવાર

સફલા એકાદશીદિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભરાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃતઅમદાવાદ સૂર્યોદય...

જામજોધપુરના સિદસર ખાતે ઉમિયા માતાજીના પ્રાગટયોત્સવનો શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહોત્સવને વીડિયો કોન્ફરન્સથી સંબોધનઆજે કૃષિ સંમેલનમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઉપસ્થિત રહી ઉદ્બોધન કરશે, પાંચ દિવસના ધર્મોત્સવમાં ભાગ લેવા સંખ્યાબંધ...

વેરાવળમાં મેગા ડિમોલીશન : 45 મકાનો પર ફરી વળ્યું બૂલડોઝર

સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર બની ગયેલા પાકાં મકાનો તોડી પડાયાંશાહીગરા કોલોનીમાં વરસાદી પાણીનાં વહેણમાં થયેલાં દબાણો હટાવી રૂા.૩.૫ કરોડની જમીન ખુલ્લી કરાવતી નગરપાલિકાવેરાવળ:...
- Advertisment -
Google search engine