15.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
15.7 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media

માસિક આર્કાઇવ્સ: ડિસેમ્બર, 2024

હજીરા-ઘોઘા રો-રો ફેરીમાંથી કાપડ વેપારી દરિયામાં પડયો, બચાવી લેવાયો

- જહાજના ક્રૂ મેમ્બર સહિતના સ્ટાફે દરિયામાં કુદીને રેસ્ક્યુ કરીને મધ્યપ્રદેશના અતુલ ચોક્સીને બચાવી લીધોસુરત, : હજીરા-ઘોઘા વચ્ચે વચ્ચે ચાલતી રો-રો ફેરીના જહાજમાંથી આજે સવારે ભાવનગરથી સુરત...

સુરતમાં 22 વર્ષના રત્નકલાકાર અને 38 વર્ષના યુવાનનું એકાએક મોત

- સરથાણામાં બિમાર યુવાન અચાનક જ ઢળી પડયો અને પરવત ગામમાં ચક્કર આવતા પડી જતા યુવાનનું મોત સુરત,:સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં...

વૃદ્ધાના સોનાના દાગીના તફડાવનાર દિલ્હીની ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા

ધર્મેન્દ્ર રોડ નજીક બારેક દિવસ પહેલાંરજપુતપરામાં પણ એક મહિલાના દાગીના તફડાવી લીધાની કબૂલાત આપીરાજકોટ : મૂળ વડોદરાના અને રાજકોટ આવેલા પલ્વીબેન વડોદરિયા નામના વૃદ્ધા ધર્મેન્દ્ર...

Banaskantha: જિલ્લા ગ્રામ્યમાં NCC ગર્લ્સ કેડેટ્સ માટે ટ્રેકિંગ કેમ્પ યોજાયો

35 ગુજરાત બટાલિયન, પાલનપુર દ્વારા એનસીસી ગર્લ્સ કેડેટ્સ માટે વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ-3 નું આયોજન કરાયું હતું. કેમ્પમાં અમદાવાદ, વડોદરા,...

Palanpur માં પાર્ટી પ્લોટના લગ્નમાંથી ચોરી કરનાર તસ્કરને પોલીસે દબોચ્યો

મહેસાણામાં રહેતા સુરેશકુમાર જોઈતારામ પટેલના બહેનના દિકરા રાજના લગ્ન હોઈ પાલનપુર આવેલ. જ્યાં પાલનપુરમાં અમદાવાદ હાઈવે ગઠામણ પાટીયા નજીક આવેલ મંગલમૂર્તિ પાર્ટી પ્લોટમાં...

Gandhinagar: RTO દ્વારા બે માસમાં 313 ચાલકોને 6.23 લાખનો દંડ

ગાંધીનગર આરટીઓ દ્વારા છેલ્લા છ મહિનાથી ટ્રાફિક અને આરટીઓના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકોને પાઠ ભણાવવા સઘન કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત...

Dabhoda: લિંબડિયા નજીક અર્ટિગા કાર ટ્રકની પાછળ ઘૂસી જતા બે યુવાનોના મોત

ગાંધીનગરના લીંબડીયા પાસે મધરાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકો મોતને ભેટયા હતા. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જઇને પરત અમદાવાદ આવતા હતા ત્યારે બંનેને...

Galteshwar: થર્મલના સીમ વિસ્તારમાં દીપડાની દહેશત યથાવત્ પશુમારણનો આંક 4 પર પહોંચ્યો

ગળતેશ્વર તાલુકાના થર્મલ વિસ્તારમા દીપડાનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોતર વિસ્તારમાંથી દીપડો સીમ વિસ્તારમાં ખોરાકની શોધમાં આવતા હોવાની...

પરીક્ષામાં કાપલી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનો ફોટો પાડવામાં આવશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલમાં ચાલી રહેલી પહેલા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી  કાપલી સાથે પકડાય તો તેનો કાપલી સાથે ફોટો પાડવામાં આવી...

Ahmedabad: સિટિંગ કોચ સાથે દોડાવાતી વંદેભારત ટ્રેનમાં હવે સ્લીપર કોચ પણ જોડાશે

વંદે ભારત ટ્રેનોમાં હવે સ્લીપર કોચ પણ જોડીને ટ્રેનની મુસાફરીને વધુ આરામદાયક બનાવાશે. અત્યાર સુધી દેશભરમાં વંદે ભારત ટ્રેનો ફક્ત સિટિંગ કોચ સાથે...
- Advertisment -
Google search engine