WhatsApp Banned Many Indians Accounts: વોટ્સએપ દ્વારા એક મહિનામાં 84.5 લાખ ભારતીય એકાઉન્ટ્સ બેન કરવામાં આવ્યાં છે. વોટ્સએપ દ્વારા આ પહેલી વાર નથી કર્યું. તેઓ સતત તેમના પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવા માટે પગલાં લેતા રહે છે. આ જ પગલાં હેઠળ તેમણે શંકાસ્પદ અને ખોટું કામ કરતાં એકાઉન્ટ્સ, જેમને સ્પેમ એકાઉન્ટ્સ કહી શકાય, એમને બેન કર્યા છે. વોટ્સએપનો ઉપયોગ આજે દરેક વ્યક્તિ કરી રહ્યો છે.