આજના મુખ્ય લેખમાં ઇન્સ્ટાગ્રામમાં નોન-ફોલોઇંગ એકાઉન્ટ્સનું કન્ટેન્ટ આપણને
વધુ ને વધુ બતાવવામાં આવે છે, એ વાંચીને તમને એવો વિચાર
આવ્યો કે ઇન્સ્ટાગ્રામ કે તેના જેવી અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સમાં આવું કન્ટેન્ટ
જોવામાં આપણો પાર વગરનો સમય વેડફાઇ જાય છે?
ગયા વર્ષે આવા અર્થ
વગરના સ્ક્રોલિંગથી બ્રેઇન રોટની સમસ્યા સર્જાતી હોવાની ખાસ્સી ચર્ચા જાગી હતી.