– મંગળવારથી બૂકિંગનો પ્રારંભ થશે
– બનારસ-વેરાવળ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન 24 ફેબુ્રઆરીએ દોડશે : ટ્રેન બન્ને દિશામાં વિવિધ સ્ટેશન પર ઉભી રહેશે
ભાવનગર : મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-૨૦૨૫ દરમિયાન યાત્રીઓની વધારે ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બનારસ સ્ટેશન વચ્ચે વેરાવળથી ૨૨ ફેબુ્રઆરી, ૨૦૨૫ના રોજ વિશેષ ભાડા પર મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૫૯૧ વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ૨૨ ફેબુ્રઆરી, ૨૦૨૫ના રોજ વેરાવળથી ૨૨.૨૦ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે ૧૪.