Case on Elon Musk: અમેરિકાની સિક્યોરિટીસ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા ઇલોન મસ્ક પર કેસ કરવામાં આવ્યો છે. દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ પર આ કેસ SEC દ્વારા ટ્વિટરને ખરીદવામાં આવ્યું હતું એને લઈને કરવામાં આવ્યો છે. ઇલોન મસ્ક દ્વારા ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું, જેને હવે X તરીકે ઓળખવામાં આવે છે.
ઇલોન મસ્ક પર આરોપ
SEC દ્વારા ઇલોન મસ્ક પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે ટ્વિટરના શેર ખરીદ્યા એનો બેનિફિશિયલ ઓનરશિપ રિપોર્ટ ફાઇલ નહોતો કર્યો.