જૂના રાજકોટ રોડ પર ધારેશ્વર વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા
રાજકોટ ખાતે પરિવાર રહેવા ગયો ને બંધ મકાનને નિશાન બનાવ્યું : સીસીટીવી ફૂટેજમાં બાઇકમાં આવેલા બે તસ્કરો કેદ
જેતપુર : જેતપુરમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં.અને સોનાના દાગીના-રોકડ મળી રૂ.૮.૧૪ લાખની મતા ઉસેડી ગયા હતા.