ગુજસીટોક કોર્ટમાં સરન્ડર કરતાં પોલીસે કબજો લીધો
સવા ત્રણ વર્ષથી ફરાર ત્રણે’ય શખ્સોને ૧૫ દિવસના રિમાન્ડ પર લઇને ક્યાં રોકાયા, કોણે મદદ કરી ? વગેરે મુદ્દે તપાસનો ધમધમાટ
મોરબી : મોરબીમાં વર્ષ ૨૦૨૧માં મમુ દાઢીની હત્યાના ગુનામાં અગાઉ ૧૫ ઇસમોને ઝડપી લીધા હતા જે ગુનામાં મુખ્ય આરોપી આરીફ મીર સહિતના ત્રણ ઈસમો ફરાર હતા. જેમણે ગુજસીટોક કોર્ટમાં સરન્ડર કર્યા બાદ મોરબી પોલીસે આજે ધરપકડ કરવા સાથે કબજો મેળવ્યો હતો અને ૧૫ દિવસના રિમાન્ડ મંજુર થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
ગત તા.