– સવારે 9 કલાકથી કાઉન્ટીંગ, બપોર સુધીમાં મોટાભાગની બેઠકોના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થશે
– ભાવનગર જિલ્લાની 3 અને બોટાદ જિલ્લાની બે નગરપાલિકા, 4 તાલુકા પંચાયતની 6, ભાવનગર મનપાની એક અને બોટાદ જિ.પં.ની એક બેઠક માટે મતગણતરી થશે, ઓછા મતદાન સાથે નોટાના વોટ પણ ધાર્યા પરિણામને બદલી શકે
ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાઓની સામાન્ય, મધ્યસત્ર અને મનપા, તા.પં.