સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાના ર્ડા. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સરથાણા, નેચર પાર્ક માં જાન્યુઆરીમાં વુલ્ફ ના બે બચ્ચા નવા મહેમાન બન્યા હતા ત્યાર બાદ હાલમાં આ વુલ્ફની જોડીને વધુ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે તેની સાથે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વુલ્ફ ની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે,
સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાના ર્ડા. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સરથાણા, નેચર પાર્ક માં એનિમલ એક્ષચેન્જ સ્કીમ હેઠળ જુલાઈ 2023મમાંજયપુર જુઝુ થી વુલ્ફ ની જોડી લાવવામા આવી હતી.