23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના થઈ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના થઈ


સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મંગળવારે સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં વધારાના કામ તરીકે દરખાસ્ત આવી હતી તેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જોકે, 10 કમિટીની રચના થઈ તે પૈકી વિપક્ષી સભ્યને માત્ર બે કમિટિમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત આજની બેઠકમાં  શિક્ષણ સમિતિની શાળામાં 11 હજાર વિદ્યાર્થીઓ એક સાથે ભગવત ગીતાનું પઠન કરી રેકોર્ડ કરાશે તેવો દાવો કરવામા આવ્યો હતો. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લાંબા સમયથી વિવિધ સમિતિની રચના ની અટકળો ચાલતી હતી તેનો અંત આવ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય