31 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, નવેમ્બર 25, 2024
31 C
Surat
સોમવાર, નવેમ્બર 25, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતરાજકોટA.I, ડેટા એનાલિસીસ જેવા વિષયો પણ ચિંતન શિબિરમાં સામેલ

A.I, ડેટા એનાલિસીસ જેવા વિષયો પણ ચિંતન શિબિરમાં સામેલ



સેવાઓનાં સુદ્રઢીકરણ માટે ડીપ ટેકનો ઉપયોગ કરવાનો પણ દાવો : સોમનાથમાં પ્રથમ દિવસે માત્ર આગતાસ્વાગતા ને પ્રવચનોઃ હવે બે દી રોજગારી, પ્રવાસન, ગ્રામ્યસ્તરે આવકવૃધ્ધિ વગેરે મુદ્દે ચિંતન

વેરાવળ, : સોમનાથમાં આજથી રાજ્ય સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓ કેશોદ એરપોર્ટ પરથી સોમનાથ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સહિતનાઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. પ્રથમ દિવસે આ મહાનુભાવોની આગતાસ્વાગતા કરવામાં આવી હતી. હવે બે દિવસ રાજ્યમાં રોજગારીની તકો, પ્રવાસન વિકાસના જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું યોગદાન, ગ્રામ્ય સ્તરે આવક વૃધ્ધિ સહિતના મુદ્દે ચિંતન કરવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય