– વહિવટી ત્રુટીઓને લીધે અકારણ અગવડતા
– પ્રા.શૈક્ષિક મહાસંઘ દ્વારા પગારની નિયમિતતાને લઇ ડીડીઓને આવેદન અપાયું
ભાવનગર : જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોના પગારની અનિયમિતતાને લઇ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ડીડીઓને લેખિત રજૂઆત કરી તા.૧ થી ૫માં નિયમિત પગાર થાય તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.