30 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 4, 2024
30 C
Surat
બુધવાર, ડિસેમ્બર 4, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છભુજના સ્મૃતિવનનો દુનિયાના ટોપ ત્રણ સુંદર સંગ્રહાલયમાં સમાવેશ, યુનેસ્કો ખાતે અપાયો એવોર્ડ

ભુજના સ્મૃતિવનનો દુનિયાના ટોપ ત્રણ સુંદર સંગ્રહાલયમાં સમાવેશ, યુનેસ્કો ખાતે અપાયો એવોર્ડ



Smriti Van In Kutch : કચ્છના ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ભવ્ય સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું છે. જેના પ્રથમ ફેઝમાં 52 ચેકડેમ, પાથ વે અને સનસેટ પોઈન્ટની કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે બીજા ફેઝની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ, ભુજના સ્મૃતિવનનો દુનિયાના ટોપ ત્રણ સંગ્રહાલયમાં સમાવેશ છે. ત્યારે સ્પેઈન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભુજ સ્મૃતિવનને યુનેસ્કો દ્વારા પ્રિક્સ વર્સેઈલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય