26 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, જાન્યુઆરી 15, 2025
26 C
Surat
બુધવાર, જાન્યુઆરી 15, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતશિક્ષણ સાથે તહેવારની ઉજવણી, સલામતી અને જીવનદાન પાઠ ભણાવતી સુરત પાલિકાની શાળા

શિક્ષણ સાથે તહેવારની ઉજવણી, સલામતી અને જીવનદાન પાઠ ભણાવતી સુરત પાલિકાની શાળા



Surat : સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે કેટલાક શિક્ષકો હોય નૈતિક જવાબદારી સ્વીકારી પાલિકાની શાળામાં આવતા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે પર્યાવરણની જાળવણી અને જીવ દયાના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. દરેક તહેવારની ઉજવણી સાથે સમાજને વિદ્યાર્થીઓ કઈ રીતે ઉપયોગી થઈ શકે તે માટે અનેક પ્રકારની તાલીમ આ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓએ ઉત્તરાયણની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી અને દાન પુણ્ય ઉપરાંત પોતે નિયમિત બનવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.  



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય