Gujarat News: ગાંધીનગર નવા સચિવાલય ખાતે આવેલા પાર્કિંગમાં સરકારી વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા છે. આ એવા વાહનો છે જે ઘણાં સમયથી ઉપયોગમાં લેવામાં ન આવતાં તેનો નિકાલ કર્યાં વિના પાર્ક કરી દેવાયા છે. આ તમામ વાહન હાલ સચિવાલયમાં ધૂળ ખાઈ રહ્યા છે.
ગાંધીનગર સચિવાલયમાં 4 મુખ્ય પાર્કિંગ આવેલા છે.