Makeup Tips: મેકઅપ કરતી વખતે, તમે ઘણીવાર જોયું હશે કે લોકો એક જ બ્રશથી દરેક વ્યક્તિને ટચઅપ કરી દેવામાં આવે છે. તેમજ મેકઅપ બ્રશ કે મેકઅપ કીટ આપણે અન્ય સાથે શેર કરીએ છીએ, જે યોગ્ય નથી. શેર કરવું એ સારી બાબત છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે શેર કરવામાં આવે તો બીમારી થઈ શકે છે. મેકઅપ કીટ શેર કરવાથી ક્યારેક સ્કિન પ્રોબ્લેમ્સનો પણ સામનો કરવો પડી શકે છે.
જેના કારણે આંખમાં ઈન્ફેક્શન, સ્કિન પ્રોબ્લેમ, હોઠ પર પિમ્પલ્સ અને ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.