NASA Parker Solar Record: નાસાનું પાર્કર સ્પેસક્રાફ્ટ અત્યાર સુધી સૂર્યની સૌથી નજીક જનારું સ્પેસક્રાફ્ટ બન્યું છે. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી કોઈ પણ વસ્તુમાં આ સ્પેસક્રાફ્ટનો સમાવેશ થાય છે, જે સૂર્યની સૌથી નજીક પહોંચવામાં સફળ રહ્યું છે. નાસાના પાર્કર સોલાર સ્પેસક્રાફ્ટ દ્વારા આ નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
સૂર્યની નજીક જવાનો રેકોર્ડ
નાસાના પાર્કર સ્પેસક્રાફ્ટે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.