– 5 વર્ષ પૂર્વે ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું
– અસરકારક દલીલો, આધાર-પુરાવા અને સાક્ષી વગેરેને ગ્રાહ્ય રાખી કોર્ટે સજા અને દંડનો હુકમ કર્યો, ભોગગ્રસ્તને છ લાખનું વળતર ચુકવાશે
ભાવનગર : ભાવનગરમાં પાંચ વર્ષ પૂર્વે વિદ્યાર્થિની ઉપર શખ્સે બળાત્કાર ગુજાર્યાના કેસમાં કોર્ટે ૨૦ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
શહેરના ગોળીબાર હનુમાનજી મંદિરની બાજુમાં શાંતિનાથ એપાર્ટમેન્ટ, રૂમ નં.૩૮માં રહેતો અંકીત દીપકભાઈ દોશી નામના શખ્સે સવા પાંચ વર્ષ પૂર્વે ધો.