21 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, ડિસેમ્બર 28, 2024
21 C
Surat
શનિવાર, ડિસેમ્બર 28, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસવર્ષના છેલ્લા મહિને પણ મોંઘવારીનો માર, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો

વર્ષના છેલ્લા મહિને પણ મોંઘવારીનો માર, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો


LPG Cylinder Price Hike: વર્ષના છેલ્લા મહિનાની પહેલી તારીખે ફરી એકવાર મોંઘવારીનો જોરદાર આંચકો લાગ્યો છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ તમામ શહેરોમાં સુધારેલી કિંમતો જારી કરી દીધી છે.

કેટલો ભાવ વધારો કરાયો? 

માહિતી અનુસાર 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર લગભગ 18 રૂપિયા મોંઘો થયો છે. અગાઉ પહેલી નવેમ્બરે પણ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય