29.8 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
29.8 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યKnowledge: ફળોનો રાજા કેરી છે તો રાણી કોણ છે?

Knowledge: ફળોનો રાજા કેરી છે તો રાણી કોણ છે?


કેરી ફળોનો રાજા છે એ તો બધાને ખબર છે. નાનપણથી લોકો સાંભળતા આવ્યા છે. કેરીમાં વિટામીન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાઈબર, પોટેશિયમ, વિટામીન એ અને પ્રોટીન હોય છે. આ કારણ છે કે તે સ્વાદમાં ખૂબ જ જોરદાર હોય છે અને તેમજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

ઘણા લોકો કેરી ખાવા માટે ગરમીની રાહ જોતા હોય છે. ફળોના રાજા વિશે તો બધા જાણે છે પણ શું ફળોની રાણી વિશે જાણો છો? ફળોના રાજા વિશે તો તમને ખબર છે પણ ફળોની રાણી પણ હોય છે. ફળોની રાણી મેંન્ગોસ્ટીન છે. જે દેખાવમાં એક નોર્મલ ફ્રુટ જેવી જ લાગે છે પરંતુ તેના ઉપરનું પળ હટાવ્યા બાદ તે ફુલના આકારમાં આવી જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

ફળોની રાણી કોણ છે?

ફલોની રાણી મેંન્ગોસ્ટીન છે તે ખૂબ ઓછા લોકો જ જાણતા હશે. આ ફળ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ ફળમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ હોય છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ફળ ઈમ્યુનિટી અને એનર્જી વધારવામાં મદદ કરે છે. આ ફળ મલેશિયા, થાઈલેન્ડમાં, દક્ષિણ ભારત અને કર્ણાટકમાં મળે છે.

મેન્ગોસ્ટીને મળ્યો ફળોની રાણીનો ખિતાબ

શું તમે જાણો છો કો આ ફળને આ ખિતાબ કેવી રીતે મળ્યો. અમેરિકી પ્લાંટ એક્સપ્લોર અને વનસ્પતિશાસ્ત્રી ડેવિડ ફેયરચાઈલ્ડે આ ફળ ખિતાબ આપ્યો હતો. 1930માં તેમને કિતાબ પ્લાંટ એક્સપ્લોરમાં આ ફળને રાણી કહ્યું હતું. આ ફળ થાઈલેન્ડનું રાષ્ટ્રીય ફળ છે.

મેન્ગોસ્ટીના છે અલગ અલગ નામ

મેન્ગોસ્ટીને ફળોની રાણી કહેવામાં આવે છે. આ બહારથી જાંબલી અને અંદરથી સફેદ રંગની હોય છે. આને અલગ અલગ ભાષામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. હિન્દીમાં આને મેન્ગોસ્ટીન કહેવામાં આવે છે. ગુજરાતમાં આ ફળને કોકમ કહેવામા આવે છે.

આ ફળને કેવી રીતે ખાવું?

મેન્ગોસ્ટીન ફળ આમ તો તે ઉનાળાની સીઝનમાં જ મળે છે. આ ફળની છાલને કાઢી અંદરના સફેદ ગુદના ખાવામાં આવે છે. તે સ્વાદમાં ખાટું-મીઠું હોય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય