– ભારતની ટેકનિકલ સિદ્ધિની ગુંજ સમગ્ર વિશ્વમાં ફેલાઇ
– ડોકિંગની સફળતા ભાવિ સ્પેસ સ્ટેશનના અને મૂન મિશનમાં પણ ઉપયોગી બનશે : અંતરિક્ષ સંશોધનના પ્રયોગો પણ થઇ શકશે : પૃથ્વીના પેટાળમાંનાં ખનીજ તત્ત્વોનું સંશોધન થઇ શકશે
બેંગલુરુ/મુંબઇ : ડોકિંગ સક્સેસ.સ્પેસક્રાફ્ટ ડોકિંંગ સક્સેસફૂલ્લી કમ્પ્લીટેડ.એ હિસ્ટોરિક મોમેન્ટ.